Site icon

જાણો સોશ્યલ મીડિયાની એપ્લીકેશન પર લોકડાઉનથી ચીનને કેટલા હજાર કરોડનું નુકસાન થયું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

30 જુન 2020

Join Our WhatsApp Community

ભારત ચીન સરહદના વિવાદને લઇ, અત્યાર સુધી ભારત ચીનને શાનમાં સમજાવતું હતું પરંતુ ન સમજતા છેવટે દંડ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે ચીનને સાત હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. એકલા ટીકટોકની માર્કેટ વેલ્યુ અબજો ડોલરની છે. ભારતમાં આશરે 20 કરોડ ટીકટોકના વપરાશકારો છે. જ્યારે ભારત સરકારના આ નિર્ણયનો લાભ એપ સેક્ટરમાં કામ કરતી હજારો ભારતીય કંપનીઓને થશે. જે જે કંપનીઓ પર બૅન મુક્યો છે તેમના નામો નીચે પ્રમાણે છે..

TikTok

Shareit

Kwai

UC Browser

Baidu map

Shein

Clash of Kings

DU battery saver

Helo

Likee

YouCam makeup

Mi Community

CM Browers

Virus Cleaner

APUS Browser

ROMWE

Club Factory

Newsdog

Beutry Plus

WeChat

UC News

QQ Mail

Weibo

Xender

QQ Music

QQ Newsfeed

Bigo Live

SelfieCity

Mail Master

Parallel Space

Mi Video Call Xiaomi

WeSync

ES File Explorer

Viva Video QU Video Inc

Meitu

Vigo Video

New Video Status

DU Recorder

Vault- Hide

Cache Cleaner DU App studio

DU Cleaner

DU Browser

Hago Play With New Friends

Cam Scanner

Clean Master Cheetah Mobile

Wonder Camera

Photo Wonder

QQ Player

We Meet

Sweet Selfie

Baidu Translate

Vmate

QQ International

QQ Security Center

QQ Launcher

U Video

V fly Status Video

Mobile Legends

DU Privacy

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2VupFV1  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com      

Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Exit mobile version