Site icon News Continuous Bureau | Mumbai

સમગ્ર દેશમાં પાઈપલાઈન દ્વારા રાંધણગેસ પહોંચાડવા કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, આ તારીખથી મળશે સુવિધા.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

પાઈપલાઈન દ્વારા ઘેર-ઘેર રાંધણ ગેસ પહોંચાડવાના મુદ્દે કેન્દ્ર સરકારે એક મોટી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

મોદી સરકારના મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ રાજ્યસભામાં કહ્યું કે હાલમાં પાઈપલાઈન ગેસના વિસ્તરણનું કામ ચાલી રહ્યું છે.

ટૂંક સમયમાં દેશના 82 ટકા વિસ્તોરોને પાઈપલાઈન ગેસથી જોડી લેવામાં આવશે અને 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા ગેસ મળી રહેશે. 

મે 2022માં રાંધણ ગેસ એક્સપાન્શન વર્ક માટેની બોલીઓ ખોલવામાં આવશે તે પછી 98 ટકા વસતીને પાઈપલાઈન દ્વારા રાંધણ ગેસ મળતો રહે તેવું કામ કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો : ભાજપના આ કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન. કહ્યું- કોંગ્રેસ મજબૂત થાય એવી મારી ઈચ્છા છે.. જાણો વિગતે

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version