Site icon

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમોની પહેરવી કરનાર વકીલ નું મૃત્યુ- સન્નાટો

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી કેસ(Gyanvapi  case)માં મુસ્લિમ પક્ષ(Muslim side)ને મોટો ઝટકો લાગ્યો છે.

Join Our WhatsApp Community

જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં અંજુમન ઈનાઝાનિયા મસ્જિદ કમિટી(Anjuman Inazania Masjid Committee)ના વરિષ્ઠ વકીલ(Senior lawyer) અભય નાથ યાદવ (Abhay Nath Yadav)નું નિધન થયું છે. 

મીડિયા રિપોર્ટ મુજબ તેમનું નિધન હાર્ટ એટેક(heart attack)ના કારણે થયું છે. 

રવિવારે મોડી રાત્રે તેમને બેચેની અને છાતીમાં દુખાવો અનુભવાતા તેમને મકબૂલ આલમની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી કેસમાં માત્ર અભય નાથ અડધો ડઝન કેસોની વકીલાત કરી રહ્યા હતા. શ્રૃંગાર ગૌરી કેસમાં તેમની દલીલો ચર્ચામાં રહી હતી.

આ સમાચાર પણ વાંચો : શ્રાવણીયા સોમવારને દિવસે સારા સમાચાર- રાંધણ ગેસના ભાવ ઘટ્યા- જાણો કેટલા

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version