News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હી અને કલકત્તા સહિત 12 ઠેકાણા પર દરોડા પાડ્યા છે.
ઈડીએ દિલ્હીમાં આવેલ નેશનલ હેરાલ્ડની ઓફિસમાં દરોડા પાડ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ નેશનલ હેરાલ્ડ ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ સિવાય કોઈ હાજર નહોતું.
હાલમાં જ ઈડીએ આ કેસમાં સોનિયા ગાંધી સાથે પૂછપરછ કરી હતી. એટલુ જ નહીં આ અગાઉ રાહુલ ગાંધી સાથે પણ આ મામલે પૂછપરછ થઈ ચુકી છે.
આ સમાચાર પણ વાંચો : બ્રિટન માં ઋષિ સુનકની ચેલેન્જ લગભગ પતી ગઈ- વડાપ્રધાન નહીં બની શકે
