Site icon News Continuous Bureau | Mumbai

હેં! પ્લેનમાં દેખાયું ઊડતું ચામાચિડિયું, અડધા રસ્તેથી વિમાન આવ્યું પાછું જમીન પર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 29 મે 2021

Join Our WhatsApp Channel

શનિવાર

દિલ્હી ઍરપૉર્ટથી ન્યુ યૉર્ક જવા ઊપડેલા વિમાનમાં પ્રવાસીઓની સાથે ચામાચિડિયું પણ સફર કરતાં દેખાયુ હતું. વિમાનમાં અચાનક ચામાચિડિયું દેખાતાં ઇમર્જન્સી જાહેર કરીને આ વિમાનને  ફરી જમીન પર લાવવાની ફરજ પડી હતી.

વડા પ્રધાનની શાનમાં ગુસ્તાખી કરનારા બંગાળના ચીફ સેક્રેટરી સામે આ પગલાં લેવાયાં; જાણો વિગત

વાત બની એમ કે દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટથી વહેલી સવારના 2.20 વાગ્યે ઍરઇન્ડિયાની ફ્લાઇટ ન્યુ યૉર્ક જવા ઊપડી હતી.  ફ્લાઇટના ઉડાણ ભરવાના અડધા કલાકમાં જ પ્રવાસીઓને અને ક્રૂ-મેમ્બરોને એમાં ચામાચિડિયું દેખાયું હતું. એથી વિમાનના પાઇલટે ઍર ટ્રાફિક કન્ટ્રોલને એની ફરિયાદ કરી હતી. વિમાનને તુરંત પાછુ જમીન પર લાવવાનો આદેશ મળ્યો હતો. અડધા કલાકમાં વિમાન ઍરપૉર્ટ પર પાછું ફર્યું હતું.  પ્રવાસીઓને વિમાનમાંથી બહાર કાઢીને એમાં ધુમાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચામાચિડિયું વિમાનમાંથી બહાર નીકળ્યું હતું.

DRI Wildlife Smuggling Crackdown ડીઆરઆઈનું દેશવ્યાપી અભિયાન વન્યજીવ તસ્કરીમાં બે દીપડાની ચામડી અને ૧૮૦ જીવતા કાચબા જપ્ત, ૧૩ ઝડપાયા
Nitin Gadkari Mumbai Goa Highway મુંબઈગોવા હાઇવેના કામમાં થયેલી ભારે વિલંબ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નારાજ, કહ્યું ‘ઉદ્ઘાટનમાં નહીં આવું, મને શરમ આવે છે’
Abu Salem Plea Rejected ગેંગસ્ટર અબુ સલેમની વહેલી મુક્તિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો છે મામલો
Bank Strike 2026 ૧૧ સપ્ટેમ્બરે દેશભરમાં બેંકો બંધ, કર્મચારીઓ હડતાલ પર; જાણો કઈ સેવાઓ પર થશે અસર અને શું રહેશે ખુલ્લું
Exit mobile version