Site icon

કેન્દ્ર સરકારના આ એક નિર્ણયને કારણે કોકાકોલા અને પેપ્સી સહિત અમુલ પણ હલી ગયું- સરકારને લખ્યો આ પત્ર- જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં કેન્દ્ર સરકારે(central govt) પરિપત્ર બહાર પાડ્યું હતું કે 1 જુલાઈ 2022 ના દિવસથી સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single plastic use ban)ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ આવી જશે. આ નોટિફિકેશન માં લખાયેલી સમય મર્યાદા હવે આવી ચૂકી છે. સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરશે તો તેની સોફ્ટ ડ્રીંક(sift drink) અને પેય પદાર્થો સાથે જોડાયેલી ઇન્ડસ્ટ્રી (Industry) પર અસર પડી શકે છે. ખાસ કરીને સ્ટ્રો(straw) જેવી વસ્તુઓ પર પ્રતિબંધને કારણે કોલ્ડ ડ્રિન્ક(Cold drink) પીવામાં ગ્રાહકોને અડચણ થઈ શકે છે. અમૂલ ડેરી(Amul dairy)ને ડર છે કે સરકારના નિર્ણયના અમલને કારણે દૂધ ઉત્પાદન કરતાં દસ કરોડ ખેડૂતો(farmers) પર તેની આડકતરી અસર પડી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : ક્રીકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર- ભારતનું વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું અધુરુ રહી ગયું- જાણો શું ચુકી ગયા

સરકારે સ્પષ્ટતા કરી હતી કે હાલ ડ્રિંકિંગ સ્ટ્રો(Drinking straw) પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરંતુ આ પ્રતિબંધની અવળી અસર પડી શકે છે તેવી સ્પષ્ટતા કરતો એક પત્ર અમુલ દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય(PMO) અને લખવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે પ્લાસ્ટિકની સ્ટ્રો(Plastic straw)ના સ્થાને કાગળની સ્ટ્રો (Paper straw)વાપરવામાં આવે. સરકારની આ ચેતવણી પર મલ્ટીનેશનલ કંપની(Multinational Company) સહિતની સહકારી સંસ્થાઓએ ધ્યાન આપ્યું નહીં. હવે સહકારી સંસ્થાઓ વિચારી રહી છે કે  ઇન્ડોનેશિયા (Indonasia)થી કાગળની સ્ટ્રો ઈમ્પોર્ટ(Import) કરવામાં આવે

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version