કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર કગવામાં આવ્યું છે. અહીં કોરોના કેસમાં સતત વધારાથી નિર્ણય લેવાયો છે.
આવતીકાલ સાંજથી એટલે કે મંગળવાર થી 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી યેદિયુરપ્પા નું કહેવું છે કે કર્ણાટક માં દિલ્હી કરતા પણ સ્થિતિ વધુ ખરાબ હોવાને કારણે નિર્ણય લેવો પડ્યો છે.
જેટલા બરાડા પાડવા હોય તેટલા પાડો. ચૂંટણી તો મોદીજ જીતશે. જાણો અભિનેતા નું ટ્વીટ…
