Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય સેનાની તાકાતમાં થશે વધારો, સેનાને મળશે આટલા સ્વદેશી ‘એએલએસ-માર્ક 3’ હેલિકોપ્ટર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતીય સેનાને 25 સ્વદેશી ‘એએલએચ-માર્ક-3’ હેલિકોપ્ટર મળશે.  

પ્રાપ્ત જાણકારી મુજબ સંરક્ષણ મંત્રાલયે 25 સ્વદેશી વિકસિત આધુનિક લાઇટ (એએલએચ) માર્ક -3 હેલિકોપ્ટર સહિત લશ્કરી પ્લેટફોર્મ અને સાધનોની ખરીદીને મંજૂરી આપી છે

હેલિકોપ્ટર ખરીદવાનો ખર્ચ 3,850 કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે, જ્યારે રોકેટ દારૂગોળોનો જથ્થો 4,962 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સંરક્ષણ સંપાદન પરિષદ (ડીએસી) બેઠકમાં ખરીદીની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.

જબરદસ્ત! લોકલ ટ્રેનમાં થનારા આતંકી હુમલાથી પણ મળશે સુરક્ષા : તૈયાર થઈ રહી છે આ નવી ઇન્ટિગ્રેટેડ સિક્યૉરિટી સિસ્ટમ, શંકાસ્પદ લોકોને જોતાં જ વાગશે એલાર્મ; જાણો વિગત

Bank Holidays This Week આ અઠવાડિયે 6 દિવસ બંધ રહેશે બેંકો, આજથી જ શરૂ થશે રજાઓ જુઓ બેંક હોલિડેનું સંપૂર્ણ લિસ્ટ
Underworld Don Hemant Pujari Arrested 25 વર્ષથી ફરાર અંડરવર્લ્ડ ડૉન હેમંત પુજારી મલેશિયામાં ઝડપાયો, ઇથિયોપિયાથી ગેંગસ્ટર આફરીદી પણ ભારત લાવવામાં આવ્યો
BrahMos Missile Deal ફિલિપાઇન્સ ભારત પાસેથી ખરીદશે વધુ બ્રહ્મોસ મિસાઈલ 700 થી 800 મિલિયન ડૉલરના સંભવિત સોદાથી ચીનની ચિંતા વધશે
Congress Donation Drop કૉંગ્રેસનું ફંડ ખાલી એક જ વર્ષમાં દાનમાં ૭૫% નો મોટો ઘટાડો, ૧૦ વર્ષમાં સૌથી ઓછી આવક
Exit mobile version