Site icon News Continuous Bureau | Mumbai

બાહુબલી નેતા અને અનેક લોકોને જાનથી મારી નાખનાર આ ડોન કોરોના થી મૃત્યુ પામ્યો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર

રાષ્ટ્રીય જનતા દળ નો બાહુબલિ નેતા મોહમ્મદ શાહબુદ્દીન કોરોના થી મૃત્યુ પામ્યો છે.

Join Our WhatsApp Channel

આ એ જ શાહબુદ્દીન છે જે  લોકોને જાનથી મારી નાખતો હતો. જ્યારે લાલુ પ્રસાદ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે આ વ્યક્તિ ની સામે જે નજર ઉઠાવીને જોતું હતું તેનું મૃત્યુ થતું હતું.

કોરોના થઈ ગયા બાદ તેને દિલ્હીના એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

કોરોના ને કારણે બોલિવૂડના આ એક્ટરનું થયું નિધન, ફિલ્મોમાં કામ કરતા પહેલા ભારતીય સેનામાં મેજર હતા.

US Deportation Of Indians ટ્રમ્પના શાસનમાં અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિ, ગેરકાયદેસર રીતે રહેતા હજારો ભારતીયોને યુએસએ ડિપોર્ટ કરીને વતન પરત મોકલ્યા; આંકડા છે ચોંકાવનારા
Rahul Gandhi NEET Paper Leak Families NEET વિવાદ પર રાજકારણ ગરમાયું પીડિત પરિવારોને મળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી સમક્ષ કરી આ માંગ
Ajit Doval Explains True Meaning Of Freedom To Gen Z મન મરજી નથી હોતી આઝાદી…; રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે GenG ને સમજાવ્યો ‘સાચો અર્થ’
Amit Shah Pune Visit કેન્દ્રીય ગૃહમંત્રીના પુણે પ્રવાસ પહેલા મોટો વિવાદ, જંતર મંતર લાઠીચાર્જ મામલે વિરોધ પ્રદર્શન કરનાર યુવક કોંગ્રેસના ચાર કાર્યકર્તાઓની અટકાયત
Exit mobile version