Site icon News Continuous Bureau | Mumbai

શું કોંગ્રેસમાં યાદવાસ્થળી થશે- હવે મોતીલાલ વોરાનો દિકરો રાહુલ ગાંધી પર ભડક્યો-જાણો ગાંધી પરિવારના ખાસમખાસ કેસ થયા નારાજ

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case) પ્રકરણમાં કોંગ્રેસના નેતા(Congress leader) રાહુલ ગાંધીની(Rahul Gandhi) ત્રણ દિવસ સતત ED દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. શુક્રવારે પણ તેમને તપાસ માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ દરમિયાન રાહુલ ગાંધીએ આ પ્રકરણમાં મોતીલાલ વોરાનું(Motilal Vora) નામ લેતા તેમનો દીકરો અરુણ વોરા(Arun Vora) ભડકી ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે મોતીલાલ વોરા ગાંધી પરિવારના(Gandhi family) વર્ષો જૂના નજીકના અને વફાદાર માણસ ગણાતા હતા.

Join Our WhatsApp Channel

બુધવારે તપાસ દરમિયાન રાહુલ ગાંધીને યંગ ઈન્ડિયન(Young Indian) એજેએલ(AJL) વ્યવહાર બાબતે સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ(Associated Journals Ltd.) અને યંગ ઈન્ડિયન કંપનીમાં(Young Indian Company) થયેલા કરાર સંબંધિત તમામ વ્યવહાર કોંગ્રેસના ભૂતપૂર્વ  ટ્રેઝરર જોતા હતા. તેથી આ બાબતે તેમને કોઈ જાણ નથી. રાહુલ ગાંધીએ તપાસ દરમિયાન કહ્યું હતું કે યંગ ઈન્ડિયને લીધેલા કોઈ પણ લોનની તેમને માહિતી નથી. તેની તમામ જવાબદારી તત્કાલિન ટ્રેઝરર મોતીલાલ વોરાની હતી.

આ સમાચાર પણ વાંચો :  સંસદનું ચોમાસું સત્ર જુલાઇ મહિનાની આ તારીખથી થઇ શકે છે શરૂ- આ વખતે 17 દિવસ ચાલશે સંસદ

રાહુલ ગાંધીના સ્ટેટમેન્ટ થી અરુણ વોરા ભટકી ગયો છે અને તેમણે કહ્યું હતું કે તેમના પિતા આવું કઈ કરી શકે નહીં. રાહુલ ગાંધી તેમના પિતા મોતીલાલ પર આ પ્રકારના આરોપ કરી શકે નહીં પણ સત્યનો હંમેશા વિજય થાય છે. તેથી સોનિયા ગાંધી(Sonia Gandhi), રાહુલ ગાંધી અને મોતીલાલ વોરાનો નક્કી વિજય થશે.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે(mallikarjun kharge) અને પવન બંસલે પણ EDની તપાસ દરમિયાન પક્ષના તમામ આર્થિક વ્યવહાર(Economic transactions) મોતીલાલ વોરા જોતા હતા પણ આ ડીલ કોઈ એક વ્યક્તિનો નિર્ણય નહોતો.
 

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version