Site icon News Continuous Bureau | Mumbai

ઈકોનોમીને બૂસ્ટર ડોઝ! સંસદનું બજેટ સત્ર આ તારીખથી શરૂ થશે, 1લી ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજુ કરશે બજેટ, જાણો આ વખતે કેટલા ભાગમાં હશે સત્ર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે બજેટ સત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 

મળતી જાણકારી મુજબ ભારતનું બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી જ શરૂ થશે અને આ વર્ષે બજેટ સત્ર બે અલગ અલગ ચરણમાં રાખવામાં આવ્યું છે. 

બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી હોઈ શકે છે.

આ સાથે જ પહેલી ફેબ્રુઆરીના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરી શકે છે. 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Election Commission of India કેન્દ્રીય ચૂંટણી આયોગમાં મોટો ફેરબદલ IT વિભાગની જવાબદારી બદલાતા વિવાદો વચ્ચે આવ્યા નવા આદેશ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
UGC New Regulations SC પ્રોફેસરો અને યુનિવર્સિટીઓના વિરોધ આગળ સરકાર ઝૂકી? નવા નિયમો પર પુનઃવિચાર કરવા તૈયાર; રચાશે સમિતિ..
Exit mobile version