કિસાન આંદોલનના કારણે બંધ કરાયેલો દિલ્હીથી ગાજીયાબાદ જવાનો રસ્તો વાહન વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે.
દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર હાલ ની કાનૂન વ્યવસ્થા અને સામાન્ય જનતાની સગવડ ને ધ્યાનમાં રાખીને આ કોઝવે ખોલવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય કિસાન ના પ્રવકતા રાકેશ ટિકૈત ના જણાવ્યા અનુસાર આ આંદોલન ડિસેમ્બર સુધી ચાલવાની સંભાવના છે.