Site icon

મોદી સરકારે રેશનકાર્ડ ધારકોને આપી મોટી રાહત, આ તારીખ સુધી મળતું રહેશે સસ્તું અનાજ; જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે રાશનકાર્ડ ધારકોને સરકારે મોટી રાહત આપી છે. 

રાશનકાર્ડ ધારકો હવે 30 જૂન, 2022 સુધી સસ્તા રાશનની સાથે અન્ય ઘણી સુવિધાઓનો લાભ લઈ શકશે. 

સરકારે રાશનકાર્ડને આધાર સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી છે.

સરકારે રાશન કાર્ડધારકોની સુવિધા માટે રાશનકાર્ડ-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. 

એટલે કે લાભાર્થીઓ હવે 30 જૂન, 2022 સુધીમાં તેમના રાશન કાર્ડને આધાર સાથે લિંક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022 નક્કી કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  ચીન-પાક.ની સરહદ પર રખાશે ચાંપતી નજર.. સર્વેલન્સ સેટેલાઇટ માટે સંરક્ષણ મંત્રાલયે આપી આટલા  હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી; જાણો વિગતે 

Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.
Jio Frames AI Glasses: સ્માર્ટફોનનો જમાનો જશે? જિયોના એઆઈ ગ્લાસમાં છુપાયેલા છે એવા ફીચર્સ જેની તમે કલ્પના પણ નહીં કરી હોય; જુઓ આ વાયરલ ગેજેટ
Cashless Toll Plaza: 1 એપ્રિલથી ટોલ પ્લાઝા સંપૂર્ણ કેશલેસ: હવે રોકડ વ્યવહાર બંધ, માત્ર ફાસ્ટેગ અથવા UPIથી જ ચૂકવણી થશે.
Jio New Plan: ₹365માં ડેટા, કોલિંગ અને ફ્રી OTT; જાણો વેલિડિટી અને ફાયદાની સંપૂર્ણ વિગત.
Exit mobile version