Site icon

દિવસેને દિવસે રેકોર્ડ તોડતો કોરોના, દેશમાં સાડા ત્રણ લાખથી વધુ  કેસ નોંધાયા. જાણો તાજા આંકડા

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,60,960 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3293ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,01,187 ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,79,97,267 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 2,61,162 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,48,17,371 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 29,78,709 સક્રિય કેસ છે.

મુંબઈ શહેરમાં કોરોનાનું જોર ઘટ્યું, સક્રિય કેસમાં ઘટાડો નોંધાયો, મૃત્યુઆંકમાં થયો ઘટાડો. જાણો તાજા આંકડા..

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version