Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સંકટ ઓસર્યું : દેશમાં ચાર મહિના બાદ દૈનિક કેસ 30 હજારથી ઓછા, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 29,689 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 415નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,21,382નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,14,40,951 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 42,363 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,06,21,469 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 3,98,100 સક્રિય કેસ છે.

ટોક્યો ઓલિમ્પિક્સથી ભારત માટે સારા સમાચાર: હૉકીમાં ટીમ ઈન્ડિયાની જબરદસ્ત વાપસી, સ્પેનને 3-0થી હરાવ્યું

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version