કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં ભારતે રસીકરણ ક્ષેત્રે 23.88 કરોડથી વધુ લોકોનુ રસીકરણ કરી લીધુ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 27,76,096 લોકોને રસી અપાઈ છે
જેમાંથી 19,19,36,212 લાભાર્થીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4,69,04,423 બીજો ડોઝ આપવામાં આવ્યો છે
18-44 વર્ષની વય જૂથના 13,32,471 લાભાર્થીઓને તેમની પ્રથમ ડોઝ અને સમાન વય જૂથના 76,723 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં કોરોના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીએ કરવામાં આવી હતી.