Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય કર્મચારીઓને બલ્લે-બલ્લે, મોદી સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો આટલાં ટકાનો વધારો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA) માં ફરીથી એક વાર વધારો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ વખતે DAમાં સરકારે 3% નો વધારો કર્યોં છે.

એટલે કે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ હવે 31 ટકાથી વધીને 34 ટકા થઈ ગયો છે. 

આ વધારો પાછલી અસર એટલે કે, 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે.

સરકારના આ નિર્ણયથી લગભગ 47.68 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. 

જોકે સરકારી તિજોરી પર દર વર્ષે 9544.50 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે.

અગાઉ ઓક્ટોબર 2021 માં કેન્દ્ર સરકારના કર્મચારીઓનો DA 28% થી વધારીને 31% કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : DGCAનો મોટો આદેશ, ફ્લાઇટ ટેકઓફ પહેલા દરરોજ પાયલટ અને એર હોસ્ટેસનો થશે આ ટેસ્ટ; જાણો વિગતે

Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Exit mobile version