કોરોનાના વધતા જતા કેસોની સાથે જ ચૂંટણી પંચે ચેતવણી આપી છે કે રેલી દરમિયાન નેતાઓ દ્વારા કોરાના ની ગાઈડલાઈન પાલન નથી થઈ રહ્યું.
ચૂંટણી પંચ હવે આગામી દિવસોમાં રેલીઓ અને જાહેર સભા ઉપર પ્રતિબંધ મૂકી દેશે.
તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન જે નેતાઓ માસ્ક નહીં પહેરે અને સ્ટાર પ્રચારકો નિયમ નું પાલન નહીં કરે તેમના પર દંડાત્મક કાર્યવાહી થશે.
મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા