News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીર ના(Jammu and Kashmir) પૂર્વ મુખ્યમંત્રી અને કદ્દાવર નેતા(Former Chief Minister and Kadawar leader) ગુલામ નબી આઝાદે(Ghulam Nabi Azad) આજે પોતાની નવી પાર્ટીના નામની(Name of the new party) જાહેરાત કરી દીધી છે.
તેમણે પોતાની નવી પાર્ટીનું નામ ‘ડેમોક્રેટિક આઝાદ પાર્ટી(Democratic Azad Party)’ રાખ્યું છે.
આ તકે તેમણે કહ્યું કે હું મારી પાર્ટીની જાહેરાત(Announcement) પહેલા કરવાનો હતો પરંતુ નવરાત્રિના(Navratri) શુભ અવસર પર હું આ પાર્ટીની શરૂઆત કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે પાર્ટીનું નામ ડેમોક્રેટિક આઝાદ પાર્ટી છે. પાર્ટીનો પોતાનો વિચાર હશે કોઈથી પ્રભાવિત થશે નહીં.
ઉલ્લેખનીય છે કે આઝાદે 26 ઓગષ્ટના રોજ કોંગ્રેસમાંથી(Congress) રાજીનામુ(resignation)આપી દીધું હતું.
