Site icon News Continuous Bureau | Mumbai

18 વર્ષથી ઉપરના યુવાનોને રસી આપવાના મામલે ગુજરાત પણ પાણી માં બેસી ગયું. જાણો શું કહ્યું ગુજરાત સરકારે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર

ગુજરાતમાં  અનેક લોકોએ કોરોનાની વિક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ગુજરાતમાં 18થી વધારે વર્ષના લોકોને રસી ક્યારે મળશે તેને લઈને ગુજરાત સરાકરે મોટો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

ગુજરાત સરાકરે કોરોના આંકડાની સાથે માહિતી આપતા કહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા 25 એપ્રિલ, 2021ના રોજ સીરમ ઇન્સ્ટિટ્યૂટ, પુનાની કોવિશિલ્ડના 1 કરોડ ડોઝ અને ભારત બાયોટેક, હૈદ્રાબાદની કોવેક્સિનના 50 લાખ ડોઝ માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. 

આ ભારતીય અભિનેત્રીએ લંડન થી ભારત માટે ફંડ ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું. કરી આ ઈમોશનલ અપીલ.
 

 આ રસી મળ્યા બાદ ગુજરાતમાં રસીકરણી કામગીરી શરૂ કરવામાં આવશે. 18થી 45 વર્ષના વય જૂથના લાભાર્થીઓને તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર રસી ફ્રી આપવામાં આવશે.

LK Advani Admitted To Hospital ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ અપોલોમાં સારવાર શરૂ, તબિયત સ્થિર
Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Exit mobile version