News Continuous Bureau | Mumbai
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ચીનના વિદેશ મંત્રી Wang Yi સાથે મુલાકાત કરી છે.
ચીનના વિદેશ મંત્રી સાથે ત્રણ કલાક ચાલેલી મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી અને જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે
આ દરમિયાન બંને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ
આ ઉપરાંત અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીના પરિણામે વિક્ષેપિત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : દેશમાં સૌપ્રથમ આ રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે આ માટે બનાવી એક કમિટી; જાણો વિગતે
