દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,256 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1422નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,88,135 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,99,35,221 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 78,190 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,88,44,199 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 7,02,887 સક્રિય કેસ છે.
કોરોનાની ત્રીજી લહેર શું ફ્ક્ત મુંબઈમાં જ આવશે? વેપારીઓનો BMCને સણસણતો સવાલ