Site icon News Continuous Bureau | Mumbai

પીએમ મોદીના જન્મદિવસે વેક્સિનેશન મામલે ભારતે બનાવ્યો નવો રેકોર્ડ, બપોર સુધીમાં આટલા કરોડથી વધારે લોકોને અપાઈ રસી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્‍યાંક નક્કી કર્યો છે. 

દેશભરમાં બપોરે 3 વાગ્યા સુધી 1.5 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. 

ભારત સમગ્ર વિશ્વમાં રસીનો સિંગલ ડોઝ લગાવનાર દેશ બની ગયો છે અને 62 ટકાથી વધુ પુખ્ત વસ્તીના લોકોને રસીનો ઓછામાં ઓછો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં (17 સપ્ટેમ્બર, સવારે 7) ભારતમાં કોરોના રસીના 77 કરોડ 24 લાખ 25 હજાર 744 ડોઝ આપવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ભાજપ 2014થી પીએમ મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે ઉજવે છે. જો કે, આ વખતે આ દિવસે રસીકરણનો રેકોર્ડ કરવાની યોજના બનાવી હતી. જે સફળ થતી દેખાઈ રહી છે.

પાકિસ્તાનમાં ક્રિકેટ પર ફરી આતંકનો પડછાયો, આ કારણોસર ન્યુઝીલેન્ડ ટીમ પાકિસ્તાનથી પરત ફરશે; જાણો વિગતે 

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version