Site icon

કેન્દ્ર સરકારે આતંકને આપ્યો જડબાતોડ ફટકો- હિઝબુલના આ બે મોટા કમાન્ડરને આતંકી જાહેર કર્યાં- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે(Central Govt) ફરી એકવાર આતંક અને આતંકીઓ(terror and terrorists) વિરુદ્ધ કડક પગલું ભર્યું છે.  

Join Our WhatsApp Community

સરકારે આતંકી સંગઠન(Terror organization) હિઝબુલ-મુજાહિદ્દીનના(Hizbul-Mujahideen) ચીફ લોન્ચિંગ કમાન્ડર(Chief Launching Commander) શૌકત અહમદ શેખને(Showkat Ahmad Sheikh) ગેરકાયદેસર પ્રવૃત્તિઓ(Illegal activities) (નિવારણ) અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. 

શૌકતની સાથે સરકારે હિઝબુલના બીજા કમાન્ડર ઈમ્તિયાઝ અહમદ કન્દૂને(imtiaz ahmad kanoon) આતંકી જાહેર કર્યો છે

 આતંકી જાહેર થયા બાદ હવે તે સુરક્ષા દળોના(Security Forces) સીધા નિશાન પર આવશે.

આ સમાચાર પણ વાંચો :  ચૂંટણી પંચનું મોટું એલાન – મહારાષ્ટ્ર સહિત આ 6 રાજ્યોની ખાલી બેઠકો માટે જાહેર કરી પેટા-ચૂંટણીની તારીખ- જાણો ક્યારે થશે મતદાન અને ક્યારે થશે મતગણતરી 

Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Fog Hits Delhi-NCR:દિલ્હી-NCRમાં ધુમ્મસનો કહેર: વિઝિબિલિટી ઝીરો થતા 22 ટ્રેનોના પૈડાં થંભ્યા, ફ્લાઈટના શિડ્યુલ ખોરવાતા મુસાફરો અટવાયા
Exit mobile version