Site icon News Continuous Bureau | Mumbai

ભારતે અમેરિકાની ‘સલાહ’ કાને ના ધરી. તેલ બાદ હવે રશિયા પાસેથી ખરીદશે આટલા ગણો કોલસો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે હવે રશિયા પાસેથી જંગી ડિસ્કાઉન્ટ પર તેલ ખરીદ્યા બાદ કોલસાનો ઓર્ડર બમણો કરી દીધો છે.

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે, તે પશ્ચિમી દેશોના પ્રભાવમાં આવ્યા વિના દેશના હિતનું ધ્યાન રાખશે અને જે દેશથી તેને ફાયદો થશે તેની સાથે વેપાર કરશે.

મોદી કેબિનેટે રશિયા પાસેથી બમણો કોલસો ખરીદવાની મંજૂરી આપી દીધી છે.

આ  પછી એવું માનવામાં આવે છે કે, અમેરિકા અને પશ્ચિમી દેશો ભારત પર વધુ ભડકશે.
 
ઉલ્લેખનીય છે કે હાલમાં યુક્રેન પર રશિયાના આક્રમણને કારણે વિશ્વના ઘણા દેશો મોસ્કો સાથે વેપાર સંબંધો વધારવાથી બચી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મોદી સરકાર માટે ક્રિપ્ટો પર ટેક્સ લાગુ કરવાનો રસ્તો સાફ થયો, ફાઈનાન્સ બિલ ૨૦૨૨ લોકસભામાં પસાર; જાણો શું છે સરકારની યોજના.. 

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version