Site icon News Continuous Bureau | Mumbai

લોકડાઉનના પ્રતિબંધમાં છૂટછાટ આપવી ભારે પડી, દેશમાં ફરી સાજા થનાર દર્દી કરતા નવા કેસોની સંખ્યા વધારે ; જાણો આજના તાજા આંકડા 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,393 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 911નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,05,939નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ  3,07,52,950 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 44,459 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,98,88,284 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,58,727 સક્રિય કેસ છે.

મુંબઈ શહેરમાં 15 દિવસમાં બીજી વાર સરકારી અને પાલિકાના રસીકરણ કેન્દ્ર આ કારણે બંધ રહેશે ; જાણો વિગતે

Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Indus Waters Treaty Dispute ભારતનો મોટો પલટવાર સિંધુ જલ સંધિ મામલે આર્બિટ્રેશન કોર્ટના નિર્ણયને નકાર્યો, કાયદાકીય સવાલો ઉઠાવ્યા
CJP Protest FIR Quashing CJP વિવાદ મામલે કેન્દ્ર સરકારનું મોટું પગલું FIR રદ કરવાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
Exit mobile version