Site icon

દેશ માં કોરોના નો કહેર વધ્યો. છેલ્લા ૨૪ કલાક માં આટલા બધા નવા કેસ નોંધાયા. જાણો તાજા આંકડા.

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 28,903 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 188ના મૃત્યુ ; અત્યાર સુધી કુલ 1,59,044 લોકો ના મૃત્યુ થયા છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 1,14,38,734 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 17,741 દર્દી સાજા થયા. તેજમ દેશ માં કુલ 1,10,45,284 લોકો કોરોના થી સ્વસ્થ થયા છે.  

હાલ દેશ માં કુલ 2,34,406 સક્રિય કેસ છે.

LPG Booking Update: BPCL નો નવો આદેશ! ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા બાદ ગેસ મેળવવા આપવી પડશે આ વધારાની વિગત; જાણો હવે કેવી રીતે થશે બુકિંગ.
LPG Crisis Deepens Amid Iran War: મોંઘવારીમાં મોટો ફટકો! ઈરાન યુદ્ધને કારણે LPG સંકટ; હવે ૧૪.૨ કિલોના સિલિન્ડરમાં મળશે માત્ર ૧૦ કિલો ગેસ? જાણો સરકારનો નવો પ્લાન.
Indian Navy in Hormuz: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ભારતનો માસ્ટરપ્લાન; ૭ યુદ્ધજહાજો કરશે તેલના ટેન્કરોનું રક્ષણ, જાણો કેવી છે દરિયાઈ વ્યૂહરચના.
Badrinath Snowfall 2026: બદ્રીનાથ ધામ બરફની ચાદરથી ઢંકાયું! ૩ દિવસની સતત હિમવર્ષા બાદ જોવા મળ્યો અદભૂત નજારો; જુઓ વીડિયો
Exit mobile version