Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોનાના વળતા પાણી, જાણો દૈનિક કેસ ઘટીને કેટલા થયા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,86,364 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 3,660નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,18,895નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,75,55,457 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 2,59,459 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,48,93,410 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 23,43,152 સક્રિય કેસ છે

મહારાષ્ટ્રની કૅબિનેટ મિટિંગમાં લેવાયો મોટો નિર્ણય; તાઉતે વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત થયેલા લોકોને નિયમ કરતાં વધુ મદદ કરાશે, જાણો વિગત 

INS Samarthak Induction દરિયાઈ સીમાઓ વધુ અભેદ્ય બનશે સંપૂર્ણ સ્વદેશી બનાવટનું અત્યાધુનિક જહાજ ‘સમર્થક’ ૧૬ ઓક્ટોબરે સેનામાં થશે સામેલ
Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Exit mobile version