દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,403નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,63,079નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,92,74,823 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,34,580 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 11,21,671 સક્રિય કેસ છે.
બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત..