Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આંકડામાં ઉતાર ચઢાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત  ; જાણો આજના નવા કેસના આંકડા અહીં 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,403નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,63,079નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,92,74,823 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,34,580 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 11,21,671 સક્રિય કેસ છે.

બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત..

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version