જોખમ હજું ટળ્યું નથી, સાવચેતી રાખવાની જરૂર!, દેશમાં ફરીથી કોરોનાના નવા કેસ અને મૃત્યુઆંકમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 43,509 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 640નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,22,662નાં મૃત્યુ થયાં છે.
Join Our WhatsApp Community
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,15,28,114 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 38,465 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,07,01,612 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,03,840 સક્રિય કેસ છે.
દેશમાં કોરોનાના વધતા કેસ બન્યા માથાનો દુ:ખાવો, આ દક્ષિણી રાજ્યની સ્થિતિ ખૂબ ચિંતાજનક ; કુલ કેસોના 50 ટકા માત્ર અહીં નોંધાયા