ભારતમાં ઓસરવા લાગી કોરોનાની બીજી લહેર, દેશમાં 111 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ ; જાણો આજના તાજા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 34,703 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 553નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,03,281નાં મૃત્યુ થયાં છે.
Join Our WhatsApp Community
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,06,19,932 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 51,864 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,97,52,294 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,64,357 સક્રિય કેસ છે.
અંધેર નગરી ગંડુ રાજા જેવી મહારાષ્ટ્રની હાલત : મહારાષ્ટ્રમાં નાનાંમોટાં 1,000 એક્ઝિબિશન કમ સેલના આયોજનથી મહારાષ્ટ્ર સરકારને કેમ થઈ રહ્યું છે કરોડો રૂપિયાનું નુકસાન? જાણો વિગત