Site icon News Continuous Bureau | Mumbai

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ. જુઓ ફોટાઓ.

News Continuous Bureau | Mumbai

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

Join Our WhatsApp Channel

એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ પરીક્ષણના સમયે હાજર રહ્યા હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.

 આ સમાચાર પણ વાંચો : ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલુ PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ

CDS Anil Chauhan Operation Sindoor Message ‘ભારત પોતાના સ્વદેશી હથિયારોથી લડી શકે છે યુદ્ધ’, ઓપરેશન સિંદૂર બાદ CDS જનરલ અનિલ ચૌહાણનો પાકિસ્તાનને કડક સંદેશ
TMC Symbol Dispute Mamata Banerjee તૃણમૂલ કોંગ્રેસના નામ અને ચૂંટણી ચિહ્નની લડાઈ તેજ મમતા બેનર્જી જૂથે ચૂંટણી પંચને સોંપ્યા બે ટ્રક ભરીને દસ્તાવેજો
Gaurav Gogoi Winter Session સંસદના શિયાળુ સત્ર પર વિવાદ તારીખ જાહેર ન થતા કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મોદી સરકારને ઘેરી
Tactical Missile Pralay ભારતનું બ્રહ્માસ્ત્ર તૈયાર! ‘પ્રલય’ મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ, ચીન અને પાકિસ્તાનની સરહદે વધી ચિંતા…
Exit mobile version