Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરમાં આ વિસ્તારમાં ભારતીય સેનાનું ‘ચિતા’ હેલિકોપ્ટર થયું ક્રેશ, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

 News Continuous Bureau | Mumbai

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝના તુલૈલ વિસ્તારમાં સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ થયું છે.

Join Our WhatsApp Channel

મળતી વિગતો પ્રમાણે, આ દુર્ઘટના ગુરેઝ સેક્ટરના બરૌન વિસ્તારમાં થઈ છે, જ્યાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે. 

અચાનક ખામી સર્જાતા તે ક્રેશ થયું હતું. જે બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. 

પાયલોટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હોવાનું માનવામાં આવે છે પરંતુ અધિકારીઓએ આ અંગે કોઈ માહિતી આપી નથી.

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 26 ફેબ્રુઆરીના રોજ તેલંગણાના નાલગોંડા જિલ્લામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે પાઇલોટના મોત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, હવે વપરાયા વગરની આ જમીનો સરકાર વેચી શકશે… જાણો વિગતે

 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version