Site icon News Continuous Bureau | Mumbai

અમેરિકામાં પીએમ મોદી- ગૌતમ અદાણી અને આંધ્રના CM સામે નોંધાયો કેસ-. કોર્ટે ત્રણેય દિગ્ગજોને જારી કર્યા સમન્સ- જાણો શું સમગ્ર મામલો  

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન(Prime Minister) નરેન્દ્ર મોદી(Narendra Modi), આંધ્ર પ્રદેશ(Andhra Pradesh)ના મુખ્ય પ્રધાન(CM) જગન મોહન રેડ્ડી(Jagan Mohan Reddy) અને બિઝનેસ ટાયકૂન(Business tycoon) ગૌતમ અદાણી(Gautam Adani) વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ મામલામાં આ ત્રણેય દિગ્ગજોને અમેરિકાની કોર્ટ તરફથી સમન્સ પણ મોકલાવમાં આવી ચૂક્યું છે.  

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ્સ મુજબ ભ્રષ્ટાચાર અને પેગાસસ સ્પાયવેર(Corruption and Pegasus Spyware) સહિતના અનેક મુદ્દાઓ પર યુએસમાં કેસ(FIR) દાખલ કરવામાં આવ્યો છે. આ મામલો ભારતીય મૂળના ડૉક્ટર (Indian origin Doctor)દ્વારા દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો કે પીએમ મોદી, રેડ્ડી અને અદાણી સહિત કેટલાક લોકો ભ્રષ્ટાચાર અને રાજકીય હરિફોની વિરુદ્ધ પેગાસસ સ્પાઇવેયર(Pegasus Spyware) નો ઉપયોગ કરવામાં સામેલ છે. તેમણે અમેરિકામાં મોટા પ્રમાણમાં રોકડ મોકલી હોવાની વાત કહી છે. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

એક અહેવાલ અનુસાર, આ કેસ 24 મેના રોજ દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે 22 જુલાઈએ ત્રણેયને સમન્સ(Summons) જાહેર કર્યા હતા. તેમને 4 ઓગસ્ટે ભારત અને 2 ઓગસ્ટે સ્વિટ્ઝર્લેન્ડના શ્વેબને બોલાવવામાં આવ્યા હતા. ડૉ. એ 19 ઓગસ્ટે કોર્ટ સમક્ષ સમન્સના પુરાવા રજૂ કર્યા હતા. જોકે, જ્યારે ટ્રાયલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભારતીય-અમેરિકન વકીલ રવિ બત્રા(Indian-American lawyer Ravi Batra)એ કહ્યું કે ડૉ. પાસે ઘણો ખાલી સમય છે અને તેમની પાસે બીજું કોઈ કામ નથી, તેથી તેઓ ભારત(India)ની મહાન હસ્તીઓને અમેરિકા(US)માં બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Murli Manohar Joshi Vote Theft Row ‘બંધારણનું ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ’ ભાજપના જ પીઢ નેતા મુરલી મનોહર જોષીના નિવેદનથી મોદી સરકાર ભીંસમાં
Rahul Gandhi Action Guarantee જંતરમંતરથી રાજઘાટ સુધી વિપક્ષનું શક્તિપ્રદર્શન! સંસદ સભ્યોની અટકાયત છતાં આંદોલન તેજ રાહુલ ગાંધી બોલ્યા ‘CEC એ રાજીનામું આપવું જ પડશે’
Opposition MPs Rajghat Protest ધરણાં માટે રાજઘાટ જઈ રહ્યા છે વિપક્ષી સાંસદો ખડગેના ભાજપ પર આકરા પ્રહાર ‘બાપુએ આઝાદી અપાવી, ભાજપ છીનવી રહ્યું છે’
Exit mobile version