Site icon

મોદી સરકારના લક્ષ્યાંકને પણ વટાવી ગઈ નિકાસ, નાણાકીય વર્ષ 2021-22માં અધધ આટલા અબજ ડોલરનો માલ વિદેશમાં વેચાયો…

News Continuous Bureau | Mumbai

નિકાસ ના મોરચે ભારતે નાણાકીય વર્ષ 2021-22માં મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

Join Our WhatsApp Community

અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને ભારતે આ સમયગાળા દરમિયાન 417.81 અબજ ડોલરની નિકાસ કરવામાં સફળતા મેળવી છે.

સૂત્રોએ જણાવ્યું કે માર્ચ 2021-22ના છેલ્લા મહિનામાં પણ નિકાસ રેકોર્ડ સ્તરે રહી હતી. 

આ સમયગાળા દરમિયાન દેશમાંથી $40.38 બિલિયનના માલની નિકાસ કરવામાં આવી હતી. 

હાલમાં સરકારે નિકાસના સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. આ એક કામચલાઉ આંકડો છે. અંતિમ આંકડામાં હજુ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાતી નથી.

આ સમાચાર પણ વાંચો : ગર્વની ક્ષણ, 8 વર્ષ બાદ ભારત અને નેપાળ વચ્ચે શરૂ થઈ રહી છે આ સેવા, જાણો શું છે ખાસિયત

LK Advani: અડવાણીના ૯૮ વર્ષ પૂર્ણ! પીએમ મોદીએ જન્મદિવસ નિમિત્તે આપી ખાસ શુભેચ્છાઓ…
AI in India: એ.આઈ. (AI) ની વાત: ભારત માટે એક મોટી તક અને આવનાર સમયના પડકારો.
Nirmala Sitharaman: નિર્મલા સીતારામનનો બેંકોને સ્પષ્ટ આદેશ: “ગ્રાહકો સાથે તેમની સ્થાનિક ભાષામાં જ વાત કરો!”
Kupwara Encounter: આતંક પર સેનાનો પ્રહાર, જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આટલા આતંકવાદી મરાયા ઠાર, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ!
Exit mobile version