ભારતમાં ફરી ચિંતા વધારી રહ્યો છે કોરોના, કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 54,069 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,321નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,91,981નાં મૃત્યુ થયાં છે.
Join Our WhatsApp Community
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,82,778 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 68,885 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,90,63,740 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 6,27,057 સક્રિય કેસ છે.
વાગી ગઈ ખતરાની ઘંટી : માત્ર 24 કલાકમાં 22 કેસના 40 કેસ થઇ ગયા. હવે કોરોના ના નવા સ્વરૂપ નો ખતરો. કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યું