Site icon

રશિયા-યુક્રેન યુદ્ધના તણાવ વચ્ચે આગામી સપ્તાહે થશે ભારત-યુએસ વચ્‍ચે ટુ પ્‍લસ ટુ બેઠક રાજનાથસિંહ અને એસ. જયશંકર જશે અમેરિકા; આ મુદ્દાઓ પર થશે વાતચીત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર અમેરિકા જશે.

રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન ચૌથી ભારત-યુએસ પ્રધાન સ્તરીય 2+2 મંત્રણામાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરશે, જે 11 એપ્રિલે વોશિંગ્ટન, ડીસીમાં યોજાશે.

યુ.એસ.નું પ્રતિનિધિત્વ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અને સેક્રેટરી ઓફ ડિફેન્સ લોયડ ઓસ્ટિન કરશે. 

વાટાઘાટો દરમિયાન તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરીને ભાવિ માર્ગ નક્કી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : અર્થતંત્રમાં ઝડપી રિકવરીના સંકેત, FY22માં ભારતનું ટેક્સ કલેક્શનનો આંકડો વધીને રૂ. અધધ આટલા લાખ કરોડ પર પહોંચ્યો; જાણો વિગતે

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Exit mobile version