Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીની મુલાકાતની પહેલી સફળતા, ભારતમાં આ બે પ્રોજેક્ટમાં યોગદાન આપવાની કરી જાહેરાત.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

પ્રધાનમંત્રી મોદીની(Prime Minister Modi) મુલાકાતને પગલે ભારતને(India) જાપાન(japan) તરફથી પહેલી મોટી મદદ મળી છે. 

Join Our WhatsApp Channel

જાપાને સ્માર્ટ સિટી(Smart City) અને 5જી પ્રોજેક્ટમાં(5G project) યોગદાન આપવાની જાહેરાત કરી છે. 

જાપાનની આ મોટી જાહેરાતને પીએમ મોદીની મુલાકાતની પહેલી સફળતા ગણવામાં આવી રહી છે. 

પીએમ મોદી NEC કોર્પોરેશનના ચેરમેન નોબુહિરો એન્ડોને(Chairman Nobuhiro Endo) મળ્યાં હતા અને તેમની સાથે રોકાણને(Investment) લઈને ચર્ચા કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટમાં વધુ એક અરજી દાખલ, કરાઈ આ માંગ.. 

Indian Railways RAC Rules રેલવેનો 43 વર્ષ જૂનો RAC નિયમ બંધ થશે? પૂરું ભાડું ચૂકવવા છતાં અડધી જ સીટ મળવાની પદ્ધતિમાં મોટા ફેરફારની વિચારણા
Rafale Jets Controversy ભારતીય વાયુસેનાના 36 માંથી 4 રાફેલ ફાઇટર જેટ ગુમ હોવાના બ્રિટિશ રિપોર્ટમાં દાવો, IAF આપ્યો આ જવાબ..
Youth Congress Protest At Meta યુથ કોંગ્રેસે ‘મેટા, BJP નો દીકરો છે!’ ના નારા સાથે ત્રણ શહેરોમાં META ની ઓફિસો બહાર મચાવ્યો હોબાળો
Pakistani Minister India Visit આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની ફરી ઉઘાડી પડી નીતિ દિલ્હી આવેલા પાકિસ્તાની મંત્રી એ સવાલ ટાળવા મુદ્દો જ બદલી નાખ્યો
Exit mobile version