News Continuous Bureau | Mumbai
આશરે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર જેટ એરવેઝ(jet airway) ઉડાન ભરવા માટે તૈયાર છે.
જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Home ministry) સુરક્ષા મંજૂરી(Security clearance) આપી દીધી છે.
જેટ એરવેઝ આવતા મહિનાથી કોમર્શિયલ કલાઈટ(Commercial flight) ચલાવી શકે છે.
ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ(Hyderabad Airport) પરથી ટેસ્ટ ફ્લાઇટ(Test flight) ચલાવીને 'એર ઓપરેટર'(Air operator) પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું.
એપ્રિલ ૨૦૧૯માં નાણાકીય સંકટનો(Financial problems) સામનો કરી રહેલી જેટ એરવેઝે છેલ્લી વખત ઉડાન ભરી હતી. આ પછી કંપનીની ફલાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ.
આ સમાચાર પણ વાંચો : દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…
