Site icon News Continuous Bureau | Mumbai

3 વર્ષ બાદ ફરી ઉડશે જેટ એરવેઝનું વિમાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી આપી દેવાઇ આ મંજૂરી; જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

આશરે ત્રણ વર્ષ બાદ ફરી એકવાર જેટ એરવેઝ(jet airway) ઉડાન ભરવા માટે તૈયાર છે. 

જેટ એરવેઝને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે(Home ministry) સુરક્ષા મંજૂરી(Security clearance) આપી દીધી છે. 

જેટ એરવેઝ આવતા મહિનાથી કોમર્શિયલ કલાઈટ(Commercial flight) ચલાવી શકે છે. 

ગયા ગુરુવારે એરલાઇને હૈદરાબાદ એરપોર્ટ(Hyderabad Airport) પરથી ટેસ્ટ ફ્લાઇટ(Test flight) ચલાવીને 'એર ઓપરેટર'(Air operator) પ્રમાણપત્ર મેળવવા તરફની દિશામાં પગલું ભર્યું હતું. 

એપ્રિલ ૨૦૧૯માં નાણાકીય સંકટનો(Financial problems) સામનો કરી રહેલી જેટ એરવેઝે છેલ્લી વખત ઉડાન ભરી હતી. આ પછી કંપનીની ફલાઈટ સેવાઓ ઠપ થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો :  દેશમાં બેરોજગારી દરમાં સુધારો, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસના લેબર ફોર્સ સર્વેમાં સામે આવી આ જાણકારી; જાણો વિગતે…

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version