Site icon News Continuous Bureau | Mumbai

જે જજે ત્રણ તલાખની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો તે ભારતના સર ન્યાયાધીશ બનશે- જાણો નવા ન્યાયાધીશનું નામ

News Continuous Bureau | Mumbai

ત્રણ તલાક(Tripal Talak)ને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવનારી પાંચ જજોની બેન્ચમાં સામેલ જજ યુ.યુ. લલિત(Judge U.U. Lalit) દેશના 49મા ચીફ જસ્ટિસ(CJI) બનશે. 

Join Our WhatsApp Channel

વર્તમાન ચીફ જસ્ટિસ એન.વી.રમના(NV Ramanna)એ તેમના નામનો પ્રસ્તાવ સરકાર(Govt)ને મોકલી આપ્યો છે.

જસ્ટિસ રમનાનો કાર્યકાળ 26 ઓગસ્ટે પૂરો થશે. લલિત 27 ઓગસ્ટે શપથ લેશે અને ચાલુ વર્ષે 8 નવેમ્બરે તે સેવાનિવૃત્ત પણ થઈ જશે.

જસ્ટિસ લલિત દેશના 49મા ચીફ જસ્ટિસ હશે અને તેમનો કાર્યકાળ ત્રણ મહિનાથી પણ ઓછા સમયનો હશે.

આ સમાચાર પણ વાંચો : હોમ લોનના હપ્તા વધવાનું લગભગ નક્કી- રિઝર્વ બેંક આ નિર્ણય લેશે

Supreme Court CJP Protest માખી મારવા આખો હથોડો ન વપરાય! CJP આંદોલન રોકવા દિલ્હીને બાનમાં લેવા સામે સુપ્રીમ કોર્ટનો પ્રહાર..
Election Trends Update પશ્ચિમ બંગાળમાં ભાજપે નંદીગ્રામ બેઠક જીતી, રેજીનગરમાં લીડ તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK આગળ
Ratan Tata Death Anniversary નેનોથી લઈને એર ઈન્ડિયા સુધી, રતન ટાટાના એ નિર્ણયો જેણે બદલી નાખી ભારતની તસવીર
Supreme Court Slams Delhi Transport Curbs દિલ્હીમાં મેટ્રો અને ટ્રેનો અટકાવવા સામે SC ની આકરી ટકોર, ‘તમે બધું ઠપ ન કરી શકો’
Exit mobile version