Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાની સૌથી વધારે અસરકારક ગણાતી આ વિદેશી વેક્સિનને ડીજીસીઆઈએ આપી મંજૂરી, જાણો ક્યારથી આવશે ભારતમાં

કોવિશીલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક વી બાદ હવે ચોથી વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ગઈ છે. 

અમેરિકાની કંપની મોડર્નાની કોરોના વેક્સિન ઈમરજન્સી યુઝ માટે DCGIએ મંજૂરી આપી દીધી છે. 

Join Our WhatsApp Channel

સિપ્લા હવે આ વેક્સિનને ભારતમાં જુલાઈમાં ઈમ્પોર્ટ કરી શકશે. સુત્રોએ જણાવ્યું કે આ વાતની પુષ્ટિ થઈ ગઈ છે અને આ મામલે સરકાર જલ્દી જાહેરાત પણ કરી શકે છે 

ઉલ્લેખનીય છે કે મુંબઈ સ્થિત ફાર્મા કંપની સિપ્લાએ મોડર્ના વેક્સિનના ઈમ્પોર્ટ અને માર્કેટ ઓથોરાઈઝેશન માટે મંજૂરી માગી હતી

મહારાષ્ટ્ર સરકારે ગણેશોત્સવ માટે જાહેર કરી નિયમાવલી; મૂર્તિની ઊંચાઈ સહિત આ છે પ્રતિબંધો, જાણો દરેક નિયમ અહીં

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version