Site icon

વાહ ! હવે આકાશમાં અને મધદરિયામાં પણ મળશે બીએસએનએલની કનેક્ટીવીટી,જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઓક્ટોબર, 2021.
 

આકાશમાં ઊડતા પ્લેનમાં હવે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકાશે. તે માટે ભારત સંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ)ને લાઈસન્સ મળી ગયું છે. એ સાથે જ મધદરિયામાં જહાજોમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને બીએસએનએલનું કનેકશન મળશે. બીએસએનએલ કંપની માટે  જોકે સારા સમાચાર એ છે કે બીએસએનએલ ફકત આકાશમાં કે પાણીમા જ નહીં પણ વૈશ્ર્વિક સ્તરેક ઈન્ટરનેટનું જોડાણ આપી શકશે.

Join Our WhatsApp Community

 મોટા સમાચાર :પિતા ચંકી પાંડે સાથે NCB ઓફિસ પહોંચી અનન્યા પાંડે, આ અંગે થશે પૂછપરછ

ટેલ્કોને ભારતમાં ગ્લોબલ એક્સપ્રેસ મોબાઈલ બ્રોડબેન્ડ સેવા આપવાનું આવશ્યક લાઈસન્સ મળી ગયું છે. ઈનફ્લાઈટ એન્ડ મેરીટાઈમ ક્નેક્ટિવિટી લાઈસેન્સ હેઠળ તે વિમાનમાં અને સમુદ્રમાં ભારતીય ગ્રાહકોને ઈન્ટરેનેટ આપી શકશે.

BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Sunita Williams: અવકાશના ક્ષેત્રમાં એક યુગનો અંત: 27 વર્ષની સેવા અને 608 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા બાદ સુનિતા વિલિયમ્સ નાસામાંથી નિવૃત્ત.
Nitin Nabin BJP President: નિતિન નબીન બન્યા ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ; બિહારના કદાવર નેતા સામે સંગઠન મજબૂત કરવાના આ છે મુખ્ય પડકારો.
Karnataka DGP K Ramachandra Rao Suspended: DGP રામચંદ્ર રાવના અશ્લીલ વીડિયોથી કર્ણાટકમાં ખળભળાટ! ઓફિસમાં જ ‘રંગરેલિયા’ મનાવતા ટોપ કોપ સસ્પેન્ડ; જાણો શું છે આખો વિવાદ
Exit mobile version