Site icon News Continuous Bureau | Mumbai

ચોંકાવનારો રિપોર્ટ : વેક્સીન  લગાવ્યા બાદ પણ દેશમાં આટલા લાખથી વધુ લોકો થયા કોરોનાગ્રસ્ત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

દેશમાં રસી લગાવ્યા બાદ પણ અઢી લાખ લોકો કોરોના સંક્રમણના શિકાર થયા છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રો અનુસાર અત્યાર સુધી દેશભરમાં કુલ 2 લાખ 58 હજાર 560 લોકોમાં બ્રેથ્રૂ ઇન્ફેક્શન  થયું છે. જેમાં રસીના પ્રથમ ડોઝ બાદ 1 લાખ 71 હજાર 511 અને બીજા ડોઝ બાદ 87 હજાર 49 લોકોમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન થયું છે. 

દેશના રસીકરણ અભિયાનમાં સામેલ ત્રણેય રસી કોવિશીલ્ડ, કોવેક્સીન અને સ્પૂતનિકમાં બ્રેકથ્રૂ ઇન્ફેક્શન કેસ સામે આવ્યા છે. 

આ ત્રણેય રસીમાં પ્રથમ અને બીજા ડોઝ બાદ પણ બ્રેકથ્રૂ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે. કુલ રસીના 0.048% બ્રેકથ્રૂ ઇન્ફેક્શન અત્યાર સુધી રિપોર્ટ થયો છે.

અફઘાનિસ્તાનમાં હાલત બગડી! ભારત-અમેરિકા સહિત 12 દેશો કર્યું આ મોટું એલાન…. જાણો વિગત…

India Technology Journey એક સમયે વિદેશો પણ ભારત પર હસતા હતા! આજે દુનિયા આખી ભારતના ટેલેન્ટ અને AIUPI ની દિવાની; જાણો સંપૂર્ણ સફર
Supreme Court Food Labelling તમે જે પેકેજ્ડ ફૂડ ખાઓ છો તેમાં શું છે? સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ લેબલિંગ મુદ્દે કેન્દ્ર સરકાર પાસેથી માંગ્યો સ્પષ્ટ જવાબ
Digital Currency Ration Card કાળાબજારી અને છેતરપિંડી પર લાગશે પૂર્ણવિરામ, રેશનકાર્ડ પર ડિજિટલ કરન્સીથી મળશે અનાજ, જાણો કેવી રીતે થશે ઉપયોગ
Iranian President India Visit ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન ભારતની મુલાકાતે આવશે, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
Exit mobile version