Site icon News Continuous Bureau | Mumbai

સાવધાન, ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, સૌથી વધુ કેસ આ રાજ્યમાં આવ્યા સામે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 23 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

ભારતમાં ધીમે ધીમે ઓમિક્રોનના કેસમાં વધારો થઈ રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં, ભારતના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે.

 

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ છે અને દેશોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.

શુ મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે? કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને મોકલવામાં આવેલા પત્રથી આશંકા વધી; જાણો વિગતે 

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version