News Continuous Bureau | Mumbai
આજે દેશ 76મો સ્વતંત્રતા દિવસ(Independence day) મનાવી રહ્યો છે. આ અવસર વડાપ્રધાન મોદી(PM Modi) સવારે સૌથી પહેલા રાજઘાટ(RajGhat) પહોંચ્યા હતા અને મહાત્મા ગાંધીજી(Mahatma Gandhi)ને શ્રદ્ધાંજલિ આપી હતી. PM મોદીએ સવારે 7.30વાગ્યે લાલ કિલ્લા(Red Fort) પરથી નવમીવાર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.. જુઓ વિડિયો..
#WATCH PM Narendra Modi hoists the National Flag at Red Fort on the 76th Independence Day#IndiaAt75#स्वतंत्रतादिवस#AmritMahotsav#HarGharTiranga#IndependenceDay2022
pic.twitter.com/qZu2JCoKSm— 75th INDEPENDENCE DAY (@imAnkeshanand) August 15, 2022