Site icon

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો નવા અશોક સ્તંભનો મામલો- સિંહની પ્રતિમા ને લઈને કરાઈ આ  માંગ-જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ વિસ્ટામાં(Central Vista) નવા સંસદ ભવનમાં(new parliament) રાષ્ટ્રીય પ્રતીક(national symbol) તરીકે સ્થાપિત કરવામાં આવેલી સિંહોની આકૃતિવાળો(Figured with lions) મામલો હવે સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) પહોંચ્યો છે. 

Join Our WhatsApp Community

અરજીકર્તાએ દાવો કર્યો છે કે, તેની ડિઝાઇન ભારતના રાજ્ય પ્રતીક અધિનિયમ(State Emblem Act) 2005નું ઉલ્લંઘન છે.
 
સાથે અરજીકર્તાએ ખુલ્લા મોંવાળા સિંહની પ્રતિમાને યોગ્ય કરવાના નિર્દેશની માંગ કરી છે. 

આ અગાઉ વિપક્ષી પાર્ટીઓના(opposition parties MLA) સભ્યોએ સરકાર પર નેશનલ સિમ્બોલના(National symbol) સ્વરૂપને બદલવાનો આરોપ લગાવ્યો હતો. અને તેને તુરંત બદલવાની માગ પણ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો

Guar Seed Market India:યુદ્ધ અને અલ-નિનોની આગાહીએ ગુવાર કોમ્પ્લેક્સમાં તેજીનો માહોલ સર્જ્યો
LeT Terrorist Arrested:આતંકી મોડ્યુલનો પર્દાફાશ! શબ્બીર અહમદની ધરપકડથી લશ્કર-એ-તૈયબાને મોટો ફટકો.
IndiGo Flight Operations:ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં ૧૦% નો કાપ! DGCA ના નવા શેડ્યૂલથી એર ટ્રાવેલ પર થશે મોટી અસર..
North India Weather Alert: પહાડો પર બરફની આફત અને મેદાનોમાં માવઠું! કાશ્મીરમાં ૨ મુખ્ય હાઈવે બંધ, હિમાચલ પ્રદેશમાં આગામી ૪૮ કલાક ભારે, તંત્ર એલર્ટ મોડ પર.
Exit mobile version