Site icon News Continuous Bureau | Mumbai

ચોમાસુ સત્ર પહેલા પિયુષ ગોયલ ને મળ્યું મોટું પ્રમોશન, સોંપાઈ આ મોટી જવાબદારી ; જાણો વિગતે 

19 જુલાઇથી શરૂ થનાર ચોમાસુ સત્ર પહેલા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મોટું પ્રમોશન મળ્યું છે.

ભારતીય જનતા પાર્ટીના નેતા પિયૂષ ગોયલની રાજ્યસભામાં સદનના નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

થાવરચંદ્ર ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા બાદ પિયુષ ગોયલને આ જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ મોદી સરકારના મંત્રી મંડળમાં  ફેરફાર કરવામાં આવ્યા. હવે તે વાણિજ્ય મંત્રી છે. આ ઉપરાંત તેમની પાસે ઉપભોક્તા અને ખાદ્ય આપૂર્તિ મંત્રાલય પણ છે.

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની દસ્તક? રાજ્યમાં દૈનિક કોરોના કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર  કેસ નોંધાયા ; જાણો આજના તાજા આંકડા
 

Kiren Rijiju Regime Change Warning ‘કાન ખોલીને સાંભળી લો, આ ભારત છે બાંગ્લાદેશ નથી’ વિપક્ષી નેતાઓના ‘રિજીમ ચેન્જ’ નિવેદન પર કિરેન રિજિજુની કડક ચેતવણી
Sugarcane Ethanol Procurement Ban હવે શેરડીમાંથી ઇથેનોલ નહીં બને! મોદી સરકારના કડક ફેંસલાથી પેટ્રોલ બ્લેન્ડિંગ અને ખાંડના ભાવો પર શું થશે અસર; જાણો
Terrorist Encounter કુપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૨ આતંકીઓને કર્યા ઠાર
Election Commission Reshuffle જનવિરોધની અસર! ચૂંટણી પંચના ટોચના બ્યુરોક્રેટ્સ પર તવાઈ નિર્વાચન સદનમાં રાતોરાત મોટો ફેરબદલ!
Exit mobile version