Site icon News Continuous Bureau | Mumbai

ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખો જાહેર-18 જુલાઈએ થશે મતદાન-આ તારીખે આવશે પરિણામ

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રીય ચૂંટણી પંચે(Central Election Commission) દેશના 16મા રાષ્ટ્રપતિની ચૂંટણીની(presidential election) તારીખની જાહેરાત કરી દીધી છે.

Join Our WhatsApp Channel

મુખ્ય ચૂંટણી કમિશનર(Chief Election Commissioner) રાજીવ કુમારના(Rajiv Kumar) જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18મી જુલાઈએ મતદાન(Voting) થશે અને 21મી જુલાઈએ મતગણતરી થશે.

આ માટે 15 જૂને સૂચના જારી કરવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 76 સાંસદ અને 4120 ધારાસભ્ય(MLA) કરશે મતદાન કરશે. 

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો(Ramnath Kovind) કાર્યકાળ 24 જુલાઈ 2022ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા દેશના આગામી અને 15માં રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી- નેધરલેન્ડના સાંસદ બાદ હવે પાકિસ્તાની મૂળના પત્રકાર ઉતર્યા નુપુર શર્માના સમર્થનમાં- જાણો શું કહ્યું

INDIA Alliance Save Democracy March ઈન્ડિયા બ્લોકની આરપારની લડાઈ CEC જ્ઞાનેશ કુમાર સામે રસ્તા પર ઉતરશે વિપક્ષ, ૫ વિશાળ રેલીઓ યોજાશે
INDIA Alliance Meeting Attendees List ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં કોણ કોણ થયું સામેલ? કોંગ્રેસે જાહેર કરી સમગ્ર યાદી
Election Commission Form6 SIR Amendment ચૂંટણી પંચે અડધી રાતે લીધો મોટો નિર્ણય ફોર્મ૬ માંથી SIR ની જોગવાઈ હટાવી, જાણો શું થશે ફેરફાર
Ram Mandir Donation Theft અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં મોટો પર્દાફાશ અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે ₹૧ કરોડ તફડાવ્યા, ચાર્જશીટમાં ખુલાસો
Exit mobile version